તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:બગસરાના હામાપુરમાં કોરોનાના 5 કેસ નોંધાતા ફફડાટ, ધારાસભ્ય જે.વી. કાકડિયા ગામની મુલાકાતે પહોંચ્યા

અમરેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા મા આવેલ બગસરા ના હામાપુર ગામ મા કોરોના પોઝીટિવ કેસ 5 નોંધાયા બાદ ગ્રામજનો ના રિપોટ અન્ય નેગેટિવ આવી રહ્યા છે તો સાથે સાથે તાવ શરદી ઉધરસ જેવા સામાન્ય દર્દ જોવા મળી રહ્યા છે અને અન્ય ને વધુ ચકાસણી માટે આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા વધુ સર્વે કરાય રહ્યો છે.

પરંતુ ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થતા હામાપુર ગ્રામજનોએ ગામ સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાળી દીધો છે અહીં 4 દિવસ સુધી ગામ સંપૂર્ણ બંધ રહેશે જ્યારે આ ઘટના બાદ સ્થિતિ શુ છે તે માટે ગામ ના આગેવાનો ની મુલાકાતે ધારી બગસરા ના ભાજપ ના ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા મુલાકાત લીધી અને લોકો માસ્ક સતત પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ કરાય હતી સાથે સાથે આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ સાથે પણ સર્ચા કરાય હતી અને જરૂરી સૂચનો કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો