તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:માેબાઇલ ફાેન આપી દેવાનું કહી 4 શખ્સે યુવકને માર્યાે

અમરેલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

સાવરકુંડલામા રહેતા એક યુવકને માેબાઇલ ફાેન આપી દેવાનુ કહી ચાર શખ્સાેએ ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનાે મારમારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેણે સાવરકુંડલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના સાવરકુંડલામા બની હતી. અહીના મારૂતીનગરમા રહેતા કરણભાઇ ધીરૂભાઇ પરમાર (ઉ.વ.23) નામના યુવકે સાવરકુંડલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે કિરણ બગડાએ કહેલ કે તને આ ભાભાએ આપેલ મારાે માેબાઇલ ફાેન તારી પાસે હાેય તાે મને આપી દે તેમ કહેતા તેને ના પાડી હતી.

જેથી કિરણે ઉશ્કેરાઇ જઇ બટકુ ભરી લીધુ હતુ.આ ઉપરાંત વિશાખાબેન કિરણભાઇ અને રેખાબેન તેમજ રાકેશભાઇએ ગાળાે આપી ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને એ​​​​​​​ટ્રાેસીટીની ફરિયાદ કરવાનુ કહી મારી નાખવાની ધમકી આપી હતી. એ​​​​​​​એ​​​​​​​સઆઇ વી.પી.સાેલંકી વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો