તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લીલિયાના ભેંસવડીમાંથી 3 ટન રેતી ચાેરી ઝડપાઇ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં વધુ એક રેતી ચોરી સામે આવી
 • પાેલીસે 2.51 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા ખનીજ ચાેરીનુ પ્રમાણ વધ્યું છે. ત્યારે પાેલીસે લીલીયાના ભેંસવડીમાથી અેક ટ્રેકટરમા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી પાડી હતી. પાેલીસે અહીથી ટ્રેકટર અને રેતી મળી કુલ રૂપિયા 2.51 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.

રેતી ચાેરી ઝડપાયાની અા ઘટના લીલીયાના ભેંસવડીમા બની હતી. સ્થાનિક પાેલીસે અહીની સીમમા શેત્રુજી નદીના પટમાથી ટ્રેકટર નંબર જીજે 03 અેસઅેસ 3234મા રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય ઝડપી લીધુ હતુ. પાેલીસે અહીથી ત્રણ ટન રેતી અને ટ્રેકટર મળી કુલ રૂપિયા 2.51 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.

જિલ્લામા ખાસ કરીને શેત્રુજી સહિત નદીના પટમાથી બેફામ રેતી ચાેરી કરવામા અાવી રહી છે. અનેક વખત તંત્ર દ્વારા ખનીજ ચાેરી ઝડપી લેવામા અાવી રહી છે. જાે કે તેમ છતા અા પ્રવૃતિ ધમધમતી જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો