તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:બગસરા મેઘાણી શાળાના 3 શિક્ષકાે કાેરાેનાગ્રસ્ત ,જિલ્લામાં કાેરાેનાના નવા 22 કેસ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ કેસની સંખ્યા 4091 પર પહાેંચી: રવિવારે 4883 એ વેક્સિન લીધી

અમરેલી જિલ્લામા કાેરાેનાના કેસમા ઉછાળાે જાેવા મળી રહ્યાે છે. સરકારે શાળા કાેલેજ શરૂ કરવાની મંજુરી અાપ્યા બાદ બગસરા મેઘાણી હાઇસ્કુલમા ત્રણ શિક્ષકાે કાેરાેનાગ્રસ્ત થયા હતા. તાે જિલ્લામા અાજે કાેરાેનાના નવા 22 પાેઝીટીવ દર્દી સામે અાવ્યા હતા. અામ જિલ્લામા કાેરાેનાના કુલ કેસની સંખ્યા 4091 પર પહેાંચી છે.

સરકાર દ્વારા પહેલી ફેબ્રુઅારીથી રાજયની તમામ શાળા કાેલેજાેમા શિક્ષણકાર્ય શરૂ કરવા મંજુરી અાપી દેવામા અાવી હતી. જાે કે અમરેલી જિલ્લામા ફરી કાેરાેનાઅે માથુ ઉંચકયુ હાેય તેમ કાેરાેનાના દર્દીઅાે સામે અાવી રહ્યાં છે. શાળા શરૂ કરાયા બાદ બગસરાની મેઘાણી હાઇસ્કુલમા ત્રણ શિક્ષકાે કાેરાેનાગ્રસ્ત થયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિઅે જણાવ્યું હતુ કે તમામ શાળાના શિક્ષકાેને જાે બિમારીના લક્ષણ દેખાય તાે તુરત ટેસ્ટ કરાવી લેવા અને શાળાઅે ન અાવવા સુચના અાપી દેવામા અાવી છે.

હાલ અમરેલીમા 141 દર્દીઅાે સારવાર હેઠળ છે. જયારે અાજે 6 દર્દીઅાે સાજા થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવામા અાવી હતી. તાે બીજી તરફ જિલ્લામા વેકસીનેશનની કામગીરી પણ ચાલી રહી છે. અાજે 4883 લાેકાેઅે વેકસીન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો