તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જિલ્લામાં ત્રણ સ્થળેથી જાહેરમાં જુગાર રમતા 20 શખ્સ ઝડપાયા

અમરેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પાેલીસે ત્રણેય સ્થળેથી 12870નાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પાેલીસે ત્રણ સ્થળે રેઇડ પાડી કુલ 12870 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાવકુંડલામાં જનતાબાગ પાસે જાહેરમા જુગાર રમી રહેલા શિવરાજ ઇન્દ્રજીતભાઇ ગઢવી, ભુરા જીણાભાઇ ચાૈહાણ અને દેસુર માનસુરભાઇ શિયાળ નામના શખ્સાેને ઝડપી પાડયા હતા.

પાેલીસે અહીથી રૂપિયા 1190ની મતા કબજે લીધી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અાર.બી.ચાૈહાણ ચલાવી રહ્યાં છે. જયારે બાબરાના પાનસડામા જાહેરમા જુગાર રમી રહેલા પરેશ મગનભાઇ વાટીયા, ધીરૂ દેવજીભાઇ સતાણી, હસુ રવજીભાઇ માજુસા, મનાેજ ચતુરભાઇ સીતાપરા, દિપક સવજીભાઇ સીતાપરા, કમલેશ ભગુભાઇ રેણુકા અને લાલજી માવજીભાઇ સીતાપરા નામના શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રૂપિયા 1550ની મતા કબજે લીધી હતી. વધુ તપાસ અેઅેસઅાઇ અે.અેસ.કટારા ચલાવી રહ્યાં છે.

જયારે ખાખબાઇમાથી જાહેરમા જુગાર રમી રહેલા મગન ખાેડાભાઇ હડીયા, સાદિકઅલી મુનીમ, મુકેશ ગાેબર, ભુપત પાેપટ, જસુ ભાભલુભાઇ, ભરત બાવભાઇ, મનુ વિરાભાઇ, વિશાલ પરશાેતમભાઇ, ગુલાે બકાલી અને બુધા પરશાેતમ નામના શખ્સાેને ઝડપી લઇ 10130ની મતા કબજે લીધી હતી. બનાવ અંગે અેચ.વી.કાતરીયા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો