તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તાલડામાંથી 2 લાખની રેતી ચાેરી ઝડપાઇ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા રેતી ચાેરીનુ પ્રમાણ વધ્યું છે. ત્યારે પાેલીસે ખાંભા તાલુકાના તાલડા નજીકથી રેતી ચાેરી ઝડપી પાડી હતી. પાેલીસે અહીથી રેતી અને ટ્રેકટર મળી બે લાખનાે મુદામાલ કબજે લઇ બે શખ્સાે સામે ગુનાે નાેંધ્યાે હતાે.

પાેલીસે અહીથી પસાર થતા ટ્રેકટર નંબર જીજે 14 અેકે 4556ને અટકાવી ચાલક શૈલેષ વિઠ્ઠલભાઇ શીશણાદાની પુછપરછ કરી હતી. તેની પાસે કાેઇ પાસ કે પરમીટ ન હાેય અને ગેરકાયદે રેતી ચાેરી કરતાે હાેવાનુ ખુલ્યુ હતુ. જેને પગલે પાેલીસે તેની અટકાયત કરી હતી. તેમજ ટ્રેકટર માલિક સરમણભાઇ રબારી સામે પણ ગુનાે નાેંધ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો