તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાેરાેના:જિલ્લામાં કાેરાેનાના નવા 18 કેસ નોંધાયા: 1નું માેત

અમરેલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 7 ડિસ્ચાર્જ, હાલ 224 અેક્ટિવ કેસ
 • કાેરાેનાના કુલ દર્દીની સંખ્યા 4256

અમરેલી જિલ્લામા કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું છે. અાજે જિલ્લામા કાેરાેનાના નવા 18 કેસ સામે અાવ્યા હતા. 224 અેકટીવ કેસ સાથે હાલ જિલ્લામા કાેરાેનાના કુલ દર્દીની સંખ્યા 4256 પર પહાેંચી છે. ફરી અેક વખત કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું છે. ગઇકાલે કાેરાેનાના 20 કેસ નાેંધાયા હતા. ત્યારે અાજે કાેરાેનાના નવા 18 કેસ સામે અાવ્યા હતા. હાલ 224 દર્દી સારવાર હેઠળ છે.

તાે 7 દર્દી સાજા થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવામા અાવી હતી. જિલ્લામા અત્યાર સુધીમા કાેરાેનાથી 42 લાેકાે માેતને ભેટી ચુકયા છે. બીજી તરફ કાેરાેનાનુ સંક્રમણ અટકાવવા રસીકરણને પણ વેગ અાપવામા અાવી રહ્યાે છે. ગઇકાલે જિલ્લામા 7816 લાેકાેઅે વેકસીન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો