તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:કર્મીઓને મતદાન મથક પર પહોંચાડવા 140 બસ ફાળાવશે

અમરેલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને તંત્રનું આયોજન

અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોકાયેલ કર્મચારીઓને મતદાન મથક પર પહોંચાડવા માટે અમરેલી એસટી દ્વારા 140 બસ ફાળવશે. અહીં એસટીના અધિકારીઓ અને એડિશનલ કલેકટર વચ્ચે બેઠક યોજાઇ હતી. ઉપરાંત ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમરેલીમાં તાલુકા અને જિલ્લા પંચાયત ઉપરાંત નગરપાલિકાની ચૂંટણી યોજવા જઇ રહી છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ પણ સમગ્ર તૈયારીનો ધમધામ શરૂ કર્યો છે. તેમજ સરકારી કર્મચારીઓને ચૂંટણીમાં ફરજ સોંપી દેવામાં આવી છે. ઉપરાંત કર્મચારીઓને ચૂંટણી અંગે માર્ગદર્શન પણ આપી દેવામાં આવ્યું છે. તેવા સમયે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રોકાયેલ કર્મચારીઓ અને મત પેટીઓ મતદાન કેન્દ્ર પર પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા 140 જેટલી બસ ફાળવવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો