દરોડો:અમરેલીમાંથી ઇંગ્લીશ દારૂની 14 બાેટલ ઝડપાઇ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા પાેલીસે કલ્પેશ રવજીભાઇ પાનેલીયા તેમજ ધર્મેશ કિશાેરભાઇ પાનેલીયાને ઇંગ્લીશ દારૂની 14 બેાટલ સાથે ઝડપી પાડયાે હતાે. પાેલીસે કલ્પેશની પુછપરછ કરતા તેણે સુરતથી પાેતાના કુટુંબી ભાઇ ધર્મેશ મારફતે પીપળીયા નામના વ્યકિત પાસે ખાનગી ટ્રાવેલ્સમા પાર્સલ કરી ગેરકાયદે ઇંગ્લીશ દારૂની 14 બાેટલ મંગાવી હતી. પાેલીસે કુલ રૂપિયા 8920નાે મુદામાલ કબજે લઇ અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ બી.અેમ.વાળા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...