તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જિલ્લામાં 130 શખ્સ નશાે કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસે 35 સ્થળેથી દેશી દારૂ પણ ઝડપી લીધાે

અમરેલી પાેલીસે અેક જ દિવસમા 130 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી પાડયા હતા. જયારે જુદાજુદા 35 સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધાે હતાે.પાેલીસે જાફરાબાદ, લીલીયા, ગાેઢાવદર, દુધાળા ચેકપાેસ્ટ, લાઠી, વંડા, વડીયા, કુંકાવાવ, બગસરા, દામનગર, સાવરકુંડલા, અમરેલી, રાજધાની ત્રણ રસ્તા, ધુંધવાા, રાજુલા, વિકટર, ખેરા, ચલાલા, ટીંબી ચેકપાેસ્ટ, અમરાપરા, લુણકી, બાબરા સહિત સ્થળેથી 130 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અા ઉપરાંત પાેલીસે જાફરાબાદ, વિરપુર, લાઠી, ટાેડા, અકાળા, ઠવી, વડીયા, પીઠડીયા, દામનગર, નારાયણનગર, અમરેલી, જામકા, રામપરા-2, દુધાળા ચાેકડી, ટીંબી ચેકપાેસ્ટ, બાબરા સહિત કુલ 35 સ્થળેથી દેશીદારૂ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો