તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જાફરાબાદ-લાઠીમાંથી દારૂની 13 બાેટલ ઝડપાઇ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસે 14 હજારનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિ સામે પાેલીસે લાલ અાંખ કરી છે. પાેલીસે જાફરાબાદ અને લાઠીમાથી ઇંગ્લીશ દારૂની 13 બાેટલ ઝડપી લઇ ત્રણ શખ્સાે સામે ગુનાે નાેંધી કુલ રૂપિયા 14 હજારનાે મુદામાલ કબજે લીધાે હતાે. પાેલીસે જાફરાબાદમા લાઇટ હાઉસ રાેડ નજીક અેક રહેણાંકમાથી ઇંગ્લીશ દારૂની 6 બાેટલ ઝડપી પાડી હતી.

પાેલીસે અફઝલ અદ્રેમાનભાઇ મન્સુરી નામના શખ્સને ઝડપી લઇ અહીથી 1800નાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ જાડેજા ચલાવી રહ્યાં છે. જયારે પાેલીસે લાઠીમા બાઇક પર દારૂની હેરાફેરી કરતા કમલેશ જીલુભાઇ ડેર નામના શખ્સને ઝડપી લીધાે હતાે. પાેલીસે તેમની પાસેથી ઇંગ્લીશ દારૂની 7 બાેટલ કબજે લીધી હતી. તેમને દારૂ પહાેંચાડનાર રાહુલ માવજી નામના શખ્સ સામે પણ ગુનાે નાેંધ્યાે હતાે. પાેલીસે અહીથી 12450નાે મુદામાલ કબજે લીધાે હતાે. વધુ તપાસ પીઅેસઅાઇ વાય.પી.ગાેહિલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો