તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજા:કુંકાવાવમાં રામજી મંદિરે 108 દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમયે કુંકાવવામાં રામજી મંદિર ખાતે મહંત બળવંતબાપુની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરી 108 દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, નિલેશભાઈ સાવલીયા, રાજેશભાઇ સુખડિયા અને રજની પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...