તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જિલ્લામાંથી 100 શખ્સ નશાે કરેલી હાલતમાં ઝડપાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા દારૂની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે જિલ્લામા 100 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી પાડયા હતા.પ્રાપ્ત વિગત મુજબ, પાેલીસે લાઠી, રાજુલા, જાફરાબાદ, દુધાળા ચેકપાેસ્ટ, બગસરા, દામનગર, ટીંબી ચેકપાેસ્ટ, લીલીયા, ચાંચ, પચપચીયા, જુના સાવર, સાવરકુંડલા, અમરેલી, ચલાલા, બાબરા, કલાેરાણા, વડીયા સહિતના ગામાેમાથી 100 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો