તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાવરકુંડલામાં મહિલા પર પાઇપ વડે 1 શખ્સનો હુમલો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી પણ દીધી

સાવરકુંડલામા દાસીજીવણ સાેસાયટીમા રહેતા અેક મહિલાના પુત્રને અગાઉ બાેલાચાલી થઇ હાેય જેથી તે પાેલીસ ફરિયાદ કરવા જતા અહી જ રહેતા અેક શખ્સે મહિલાને પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા અા બારામા તેની સામે સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અહી રહેતા રેખાબેન હિમતભાઇ પરમાર (ઉ.વ.35) નામના મહિલાઅે સાવરકુંડલા ટાઉન પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના દીકરા સુનીલને બાેલાચાલી થઇ હાેય જેથી પાેલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયાે હાેવાનુ જાણતા જગા પદમાભાઇ પરમારે બાેલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અા ઉપરાંત અા શખ્સે મહિલાની દીકરીને પણ પાઇપ મારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ વી.અેલ.રાઠાેડ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...