અમરેલી:લીલિયા પંથકમાં કીટ વિતરણ

લીલીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીની શાખા લીલીયા દ્વારા આશાવર્કર બહેનોને કીટ અને રોકડ પુરસ્કારનુ વિતરણ કરાયુ હતુ. મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીઆ, નિતેષભાઇ, પરીનભાઇ, મગનભાઇ, ઇલાબેન, યોગેશભાઇ, ખોડાભાઇ, નિલેશભાઇ, નયનાબેન, વિઠ્ઠલભાઇ, જયદીપભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...