રામ રાખે એને કોણ ચાખે:અમરેલીના લિલિયામાં એક કાળીયારે રસ્તો ઓળંગ્યો, અકસ્માત થતો સહેજમાં બચ્યો

લિલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લાઠી- લીલીયા માર્ગ પર અંટાળીયાથી લઈ લુવારીયા ચોકડી સુધીના વિસ્તારમાં મોટી સંખ્યામાં કાળીયાર, ચિંકારા અને સાવજનો વસવાટ છે. જે અહીના રસ્તાઓ વારંવાર ક્રોંસ કરે છે. ગઈકાલે બપોરે અહી પુરપાટ ઝડપે દોડતા ડમ્પર આગળથી એક કાળીયારે રસ્તો ઓળંગ્યો હતો. જો કે કાળીયાર ઝડપી દોડતું પ્રાણી હોય અકસ્માત થતો સહેજમાં બચ્યો હતો.

जाको राखे साइयां, मार सके न कोय

જેના પર રામ રાજી હોય તેને કોઈ મારી શકતુ નથી.

અહીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કાળીયાર, ચિંકારા અને સાવજનો વસવાટ છે. આ પ્રાણીઓ પોતાની ઝડપ માટે જાણીતા છે, આંખના પલકારે તેઓ ઝડપ પકડી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...