ક્રાઇમ:લીલિયામાં પાક નિષ્ફળ જતા ખેડૂતોને સહાય આપવા માંગ

લીલીયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીલીયા તાલુકામાં વરસાદના પગલે નિષ્ફળ થયેલા પાકનું ખેડૂતોને વળતર આપવા માટે તાલુકા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી. લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભીએ જણાવ્યું હતું કે, સમગ્ર તાલુકામાં હાલ ત્રણ ગણો વરસાદ થયો છે. હજુ ખેતરોમાં પાણી ભરાયેલા છે. જેના કારણે મગફળી, કપાસ, બાજરી અને અદડ જવા પાક નિષ્ફળ બન્યા છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો છે. લીલીયા તાલુકામાં ખારોપાટ વિસ્તાર આવેલ છે. જેના પગલે ખેડૂતો બીજો પાક લઈ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...