તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન ચાલકોને હાલાકી:કરકાેલીયાથી નાના રાજકાેટ માર્ગ બિસ્માર

લાઠી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રોડમાં ખાડા કે ખાડામાં રોડ ? કઇ રીતે નક્કી કરવું?! - Divya Bhaskar
રોડમાં ખાડા કે ખાડામાં રોડ ? કઇ રીતે નક્કી કરવું?!
 • અનેક વખત રજુઆત છતા સમારકામ નહીં: પેચવર્ક કરવા લોક માંગ

લાઠી તાલુકાના કરકાેલીયાથી નાના રાજકાેટનાે માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમા બની ગયાે છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકાેને હાડમારી વેઠવી પડી રહી છે. અગાઉ અનેક વખત રજુઅાતાે કરવામા અાવી હાેવા છતા તંત્ર દ્વારા માર્ગનુ કાેઇ સમારકામ પણ કરવામા નથી અાવ્યું.

કરકાેલીયાથી નાના રાજકાેટ સુધી માર્ગ બિસ્માર જાેવા મળી રહ્યાે છે. અહી બે વર્ષ પહેલા ડબલપટ્ટી માર્ગ બન્યાે હતાે. જાે કે બાદમા અા માર્ગ બિસ્માર હાલતમા બની ગયાે છે. અહીથી પસાર થતા નાના વાહન ચાલકાેને મુશ્કેલી પડી રહી છે. અહી નજીકમા અાવેલ સુપ્રસિધ્ધ ભુરખીયા હનુમાન મંદિરે પણ વાહનાે લઇને દર્શનાર્થીઅાે જતા હેાય છે. જેને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

અા ઉપરાંત બાબરા તરફથી વાહન ચાલકાે ચાવંડ થઇ નાના રાજકાેટ અને રામપર, તાજપરથી પસાર થતા હાેય છે. પરંતુ અહી માર્ગ બિસ્માર હાેય વાહન ચાલકાે તાેબા પાેકારી ઉઠયાં છે. ત્યારે તંત્ર દ્વારા અહી પેચવર્ક કરવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો