તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમરેલી:કોરોનાના કપરા સમયમાં હાલચાલ પૂછવા ન આવતા ગામના લોકોએ MLA ઠુંમરને ભગાડી મૂક્યા

લાઠી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

તાલુકાના ભીંગરાડના ગામ લોકોએ ઉપવાસ આંદોલન કરી મહામુસીબતે મનરેગાનુ કામ શરૂ કરાવ્યું હતુ. ત્યારે આજે આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, સ્થાનિક સરપંચ સાથે કામના સ્થળે પહોંચ્યા હતા અને મજુરોને આ કામ શરૂ કરાવવામાં તેમને ઘણી તકલીફ પડી છે. તેવુ સમજાવવા જતા લોકો ઉશ્કેરાયા હતા. લોકોનો આક્રોશ પારખી જઇ ધારાસભ્યએ તુરંત ત્યાંથી પોતાની ગાડી મારી મુકી હતી. કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. તેવા સમયે સ્થાનિક ધારાસભ્ય ઠુંમર છેલ્લા બે માસ દરમિયાન તેમનો હાલચાલ પુછવા પણ અહી ડોકાયા નથી તેવો આક્રોશ સ્થાનિક લોકોમા હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો