તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લટાર મારતા સાવજો:ભીંગરાડમાં સાવજોએ ગાયનું મારણ કર્યું

લાઠીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

લાઠીના ભીંગરાડમાં સાવજોએ ગતરાત્રીના રમેશભાઇ નારણભાઇ સોહલીયાની ગાયનું મારણ કર્યું હતું. વન વિભાગ દ્વારા લાઠીના સીમાડાના ગામડાઓમાં લટાર મારતા સાવજોને જંગલ તરફ ખસેડે તેવી લોકોમાં માંગણી ઉઠી છે. પ્રથમ વખત સાવજો લાઠી ભીંગરાડના સીમ વિસ્તારમાં પહોંચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો