તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:વડિયામાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ધાનાણી, ઉંધાડે ઓકિસજન સિલીન્ડર ફાળવ્યા

વડીયા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મિથીલીન બ્લુનું પણ વિતરણ કરાયું, તમામ આગેવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે

વડીયામા કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું હાેય અહી તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝાેન જાહેર કરાયાે છે. ત્યારે અાજે વિરાેધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ દ્વારા અહી અાેકિસજન સિલીન્ડર ફાળવ્યા હતા. અા ઉપરાંત અહી મિથીલીન બ્લુનુ પણ વિતરણ કરાયુ હતુ.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા દર્દી નારાયણની સેવા માટે અમરેલીમા અાેકિસજન સિલીન્ડરની સેવા શરૂ કરી છે. તેની સાથે વડીયા વિસ્તારના લાેકાેને પણ કાેઇ મુશ્કેલી ન પડે તે માટે અહી 30 અાેકિસજન સિલીન્ડરની ફાળવણી કરાઇ હતી. અહી કાર્યાલય ખાતે જરૂરીયાતમંદ દર્દીઅાેને અા સિલીન્ડર મળી શકશે. તાે બીજી તરફ અહી પુર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ દ્વારા પણ 15 જેટલા અાેકિસજન સિલીન્ડરની ફાળવણી કરાઇ હતી.

અા ઉપરાંત અહી મિથીલીન બ્લુ નામની દ વાનુ પણ લાેકાેને વિતરણ કરાયુ હતુ. ઓક્સિજન સિલિન્ડરની જરૂરીયાત માટે વડિયા ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત સદસ્ય તુષાર ગણાત્રા અને સરપંચ છગન ઢોલરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો