તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ખાંભા તાલુકાના ભુંડણી ગામે 10 હજાર નળિયા, અનાજની 200 કીટનું વિતરણ

ખાંભા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા સાંગણા અંબિકા આશ્રમના મહંત 60 માં જન્મદિવસે લોકોની વહારે આવ્યા

ખાંભા તાલુકામા વાવાઝાેડાઅે વિનાશ વેર્યાે હતાે. અેકાદ માસ થવા અાવ્યાે છતા હજુ અનેક પરિવારાે પાેતાની છત ઢાંકી શકયા નથી. ત્યારે તળાજાના નવા સાંગણા અંબિકા અાશ્રમના મહંત રમજુબાપુઅે અહીના ભુંડણી ગામે 10 હજાર નળીયા અને 200 અનાજ કીટની મદદ પહાેંચાડી હતી.મહંત રમજુબાપુના 60મા જન્મ દિવસ નિમીતે સેવકગણ નાજકુભાઇ કાેટીલાની અાગેવાનીમા વાવાઝાેડામા જે પરિવારાેના મકાનના નળીયા અને છાપરા ઉડી ગયા છે તેને મદદ પહાેંચાડવામા અાવી હતી. અહી 10 હજાર નળીયા તેમજ 200 અનાજની કીટનુ વિતરણ કરાયુ હતુ.

નળીયા અાસપાસના ચાૈત્રા, બારમણ, નાગેશ્રી સહિત વાવાઝાેડામા પ્રભાવિત થયેલા પરિવારાે સુધી પહાેંચાડવામા અાવ્યા હતા. અહી વિનુભાઇ દુધાત, શૈલેષબાપુ, જાેરૂભાઇ, મંગળુભાઇ, જાેરૂભાઇ સહિત અાગેવાનાે ઉપસ્થિત રહ્યાં હતા.અહી વિનુભાઇ દુધાતે જણાવ્યું હતુ કે નવા સાંગણા અંબિકા અાશ્રમના મહંત રમજુબાપુઅે ખાંભા તાલુકાના ભુંડણી ગામે પરિવારને અાર્થિક મદદ કરી સંત તરીકેની અાગવી ભુમિકા ભજવી હતી. જયારે ભજનિક શૈલેષબાપુઅે જણાવ્યું હતુ કે રમજુબાપુના જન્મ દિવસ નિમીતે તેમણે વાવાઝાેડામા પ્રભાવિત થયેલા લાેકાેને મદદ કરી સમાજમા સંતની ભુમિકાનુ મહત્વ સમજાવ્યું છે. તસવીર-પૃથ્વી રાઠાેડ

અન્ય સમાચારો પણ છે...