માં તારો ગરબો ઝાકમઝોળ:ધારીમાં ચાકડા પર દેશી ગરબા બનાવવાનું શરૂ

ધારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ધારીમા જુના કુંભારવાડામા રહેતા અંબા ભગત વરમોરા જુનવાણી પધ્ધતિથી ચાકડા પર દેશી માટીના ગરબા બનાવવાનુ શરૂ કરી દીધુ છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે નવરાત્રી મહોત્સવ કરવો કે નહી તે અંગે હજુ લોકોમા અસંમજસ છે. જો કે ઘરે ઘરે લોકો ગરબાનુ સ્થાપન કરી નવ દિવસ સુધી માતાજીનુ પુજન અર્ચન કરી આરાધના કરશે.

અન્ય સમાચારો પણ છે...