તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યાનો પ્રાયસ:ધારી પાેલીસ લાેકઅપમાં આરાેપીએ એસીડ પી લીધું

ધારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઇ કામદાર શાૈચાલયની સફાઇ માટે આવતા બાેટલ આંચકી એક ઘુંટ પી લીધી

ધારી પાેલીસ લાેકઅપમા રાખેલા ત્રણ અારાેપી પૈકી અેક અારાેપીઅે સફાઇ કામદાર પાસેથી અેસીડની બાેટલ અાંચકી લઇ અેક ઘુંટ પી લેતા થાેડીવાર માટે દાેડધામ મચી ગઇ હતી. લાેકઅપમા અારાેપીઅે અેસીડ પી લીધાની અા ઘટના ધારીમા બની હતી.

અહીના લાેકઅપમા રાખવામા અાવેલ ત્રણ અારાેપી પૈકી મયુર રમેશભાઇ માધડ નામના અારાેપીઅે સફાઇ કામદાર ભીખુભાઇ ઉર્ફે હકાે ચાવડા જયારે શાૈચાલયની સફાઇ માટે અાવ્યાે હતાે ત્યારે તેની પાસેથી અેસીડની બાેટલ અાંચકી અેક ઘુંટ પી લેતા પાેલીસ સ્ટાફમા થાેડીવાર માટે દાેડાદાેડી થઇ ગઇ હતી. બાદમા મયુરને સારવાર માટે દવાખાને ખસેડવામા અાવ્યાે હતાે. બનાવ અંગે પીઅેસઅાઇ અેચ.જી.ગાેહિલ અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો