તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ધારીમાં રત્નકલાકાર યુવકને પીઅેસઅાઇઅે મુંઢમાર માર્યાે

ધારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવકે PSI સહિત સ્ટાફ સામે ફરિયાદ નાેંધાવી

ધારીમા પ્રેમપરા અાંબેડકરનગરમા રહેતા અેક રત્નકલાકાર યુવક માર્ગ પર ઉભાે હતાે ત્યારે પાેલીસે તેને પકડી પાેલીસ મથક ખાતે લાવ્યા બાદ પીઅેસઅાઇ સહિત સ્ટાફ દ્વારા અા યુવકને ઢાેરમાર મારતા અા બારામા તેણે પીઅેસઅાઇ સહિત સ્ટાફ સામે ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના ધારીમા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહીના પ્રેમપરામા અાંબેડકરનગરમા રહેતા જનકભાઇ જસાભાઇ વેગડા (ઉ.વ.25) નામના યુવકે ધારી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે માર્ગ પર ઉભાે હતાે ત્યાર પાેલીસ સ્ટાફ દ્વારા પુછપરછ કરી તેને પાેલીસ મથકમા લઇ જવાયાે હતાે. બાદમા પીઅેસઅાઇ વાઘેલાઅે તેને પટ્ટા વડે હાથ અને પીઠના ભાગે મુંઢમાર મારી ઇજા પહાેંચાડી હતી અને ગાળાે અાપી હતી. અા બનાવ અંગે સર્કલ પાેલીસ ઇન્સ્પેકટર અેલ.કે.જેઠવા વધુ અાગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો