તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માધુપુરમાં જંગલી શેળા સાથે વન વિભાગે 4ની ધરપકડ કરી

ધારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • બીજા જિલ્લામાં પણ હતું નેટવર્ક , શેળાના વેચાણનું ચાલતું હતું નેટવર્ક

ગીરપુર્વની દલખાણીયા રેંજમા ધારી તાલુકાના માધુપુર ગામના ચાર શખ્સાેઅે વેચાણ કરવા માટે વન્યજીવ શેળાને ગેરકાયદે પકડયાે હાેય બાતમીના અાધારે વનવિભાગે દાેડી જઇ ચારેયની ધરપકડ કરી હતી. વન્યજીવના વેચાણના નેટવર્કમા હજુ વધુ કેટલાક શખ્સાેના નામ ખુલે તેવી શકયતા છે.ગીરના વન્યપ્રાણીઅાેના ગેરકાયદે વેપારનાે સીલસીલાે અટકવાનુ નામ લેતાે નથી. ભુતકાળમા નખ માટે સાવજાેની હત્યા, અાંધળી ચાકળ જેવા સાપનાે વેપાર જેવી અનેક ઘટનાઅાે બહાર અાવી છે.

હવે દલખાણીયા રેંજમાથી શેળાના વેપારનાે મામલાે સામે અાવ્યાે છે. વનવિભાગને માધુપુર ગામનાે પ્રશાંત જયાણી નામનાે શખ્સ પાેતાના ઘરમા વેચાણ માટે શેળાે (ઉંદર પ્રજાતિનુ જંગલી જીવ) રાખીને બેઠાે છે જેને પગલે ડીઅેફઅાે અંશુમન શર્માની સુચનાથી દલખાણીયાના અારઅેફઅાે સ્ટાફ સાથે ત્યાં ધસી ગયા હતા. અહી પ્રશાંત ઉપરાંત તેની વાડીમાથી શેળાે પકડવામા સંડાેવાયેલા ગાેગન દાફડા, ભીખા પરમાર અને મહેશ દાફડા નામના શખ્સાેને પણ ઝડપી લેવામા અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો