તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રધ્ધાસુમન અર્પણ:ધારીમાં મહિલા PSIના અંતિમ સંસ્કાર, પોલીસે સલામી આપી શ્રદ્ધાસુમન પાઠવ્યા

ધારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પીએસઆઇ સહિતના સ્ટાફે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. - Divya Bhaskar
પીએસઆઇ સહિતના સ્ટાફે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
 • જીવવું અઘરૂ છે, મારા મોત માટે કોઇ જવાબદાર નથી કહી પેટમાં ગોળી મારી"તી

સુરતના ઉધના પાેલીસ મથકમા ફરજ બજાવનાર મહિલા પીઅેસઅાઇ અમીતા જાેશીઅે જીવવુ અઘરૂ છે, મારા માેત માટે કાેઇ જવાબદાર નથી. અેવુ લખી પાેતાની સર્વિસ રિવાેલ્વરથી પેટમા ગાેળી મારી અાપઘાત કરી લીધાે હતાે. અા ઘટનામા અનેક વળાંકાે અાવ્યા છે. મૃતક અમીતાના પિતા સુરતથી તેનાે મૃતદેહ લઇ વતન ધારી અાવી ગયા હતા. અને અાજે અંતિમ સંસ્કાર કરાયાે હતાે. અહી સ્થાનિક પાેલીસે સલામી અાપી શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.

ધારીમા રહેતા અને નિવૃત અેઅેસઅાઇ બાબુભાઇ જાેશીની દીકરી અમીતાબેન ઉધના પાેલીસ મથકમા પીઅેસઅાઇ તરીકે ફરજ બજાવતા હતા. તેના પતિ પણ સચીન પાેલીસ મથકમા અેમટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. અમીતાઅે પાેતાની સર્વિસ રિવાેલ્વરથી પેટમા ગાેળી મારી અાપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.

ઘટનાને પગલે બાબુભાઇઅે અમીતાના સાસરીયા સામે પણ ગંભીર અાક્ષેપાે કર્યા છે. તેઅાે અમીતાનાે સુરતથી મૃતદેહ લઇ ધારી અાવી ગયા હતા. અહી અાજે અમીતાનાે અંતિમ સંસ્કાર કરાયાે હતાે. સ્થાનિક પાેલીસ મથકના પીઅેસઅાઇ સહિત સ્ટાફ દ્વારા સલામી અાપી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો