અમરેલી:ધારીમાં સહકારી મંડળીના ચેરમેને આશાવર્કર બહેનોને રાશન કીટ આપી

બગસરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાગરિક શરાફી સહકારી મંડળી ધારી મંડળના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા દ્વારા આશાવર્કર બહેનોને રાશન કીટ અને રોકડનું વિતરણ કર્યું હતું.  આ તકે મંડળીના જનરલ એમડી નીતેષભાઈ ડોડીયા અને જીતુભાઇ જોષી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...