તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરામાં લવ જેહાદ:યુવતીને વિધર્મી યુવાન ભગાડી જતાં રાેષ

અમરેલી,બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતવારા સમાજની વાડીમાં બેઠક મળી : SP અને મામલતદારને રજુઅાત

બગસરા પંથકમા પણ પાછલા ઘણા સમયથી લવ જેહાદ ચાલતી હાેવાની વ્યાપક ફરિયાદાે ઉઠી રહી છે. અહીની અેક યુવતીને વિધર્મી યુવાન લલચાવીને ભગાડી જતા રાેષે ભરાયેલા લાેકાેની સતવારા સમાજની વાડીમા બેઠક મળી હતી. અને અા અંગે સ્થાનિક મામલતદાર અને પાેલીસવડાને રજુઅાત કરાઇ હતી.

બગસરાના અેક વેપારીની પુત્રીને બે દિવસ પહેલા અેક વિધર્મી યુવાન ભગાડી ગયાે હતાે. જેને પગલે સમગ્ર શહેરમા અા મુદે અાક્રાેશ વ્યાપી ગયાે હતાે. ગઇરાત્રે વિવિધ જ્ઞાતિના અાગેવાનાે અને યુવાનાે માેટી સંખ્યામા અહીની સતવારા સમાજની વાડીમા અેકઠા થયા હતા અને બગસરા પંથકમા ચાલતી લવ જેહાદની પ્રવૃતિ પર અંકુશ મુકવામા અાવે તેવી માંગ ઉઠાવી હતી.

અાવી ઘટનાઅાે અવારનવાર બની રહી છે. અા માટે સમાજના લાેકાે અને યુવાવર્ગ જાગૃત બને તેવી હાકલ પણ કરવામા અાવી હતી. બીજી તરફ અાજે અા મુદે અાગેવાનાેઅે સ્થાનિક મામલતદારને અાવેદન પાઠવ્યું હતુ. અા ઉપરાંત જિલ્લા પાેલીસવડાને પણ અા મુદે રજુઅાત કરવામા અાવી હતી. ત્યારબાદ સ્થાનિક પાેલીસ દ્વારા વિધર્મી યુવકના માતાપિતાને પુછપરછ માટે પાેલીસ મથકે પણ બાેલાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...