તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃતિ:વાદન સ્પર્ધા માટે 15મી સુધી કૃતિઓ મંગાવાઇ

બાબરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં વિવિધ વાદન સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમેદવારો પાસે 15મી જાન્યુઆરી સુધી કૃતિઓ મંગાવવામાં આવી છે. ભાગ લેવા માંગતા યુવાનોએ વિડીયો કલીપ બનાવી જિલ્લા રમત ગમત કચેરી ખાતે મોકલવાની રહેશે. તેમજ 22મી જાન્યુઆરીના દિવસે રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો