તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:બાબરા પંથકની ગાગડિયાે અને કાળુભાર નદીમાં પાણી છાેડાયુ

બાબરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચમારડી, ઇંગાેરાળા, પીર ખીજડિયા સહિત નીચાણવાળા ગામાેના ખેડૂતાેને ફાયદાે

બાબરામા અાજે સાૈની યાેજના અંતર્ગત ગાગડીયાે અને કાળુભાર નદીમા પાણી છાેડાયુ હતુ. અહી સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના અાગેવાનાેની ઉપસ્થિતિમા વાલ્વ ખાેલી પાણી છાેડાતા ચમારડી, ઇંગાેરાળા, પીર ખીજડીયા સહિતના ગામાેના લાેકાેને ફાયદાે થશે.સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિક વેકરીયા, ભુપેન્દ્રભાઇ બસીયા, માજી ધારાસભ્ય વાલજીભાઇ ખાેખરીયા, નિતીનભાઇ રાઠાેડ, મુકેશભાઇ ખાેખરીયા, ભુપતભાઇ બસીયા સહિત અાગેવાનાેઅે વાલ્વ ખાેલી પાણી છાેડયુ હતુ.

પાણી છાેડાતા અાસપાસના ગામના ખેડૂતાેને ઉનાળુ વાવેતરમા ફાયદાે થશે જેથી ખુશી જાેવા મળી રહી છે. તાે બીજી તરફ રાજુલા જાફરાબાદ પંથકના હિંડાેરણા, વડ, ભચાદર, ધારાનાનેસ, રામપરા, લાેઠપુર સહિત ગામના સરપંચાે દ્વારા સાંસદ સમક્ષ રજુઅાત કરાઇ હતી જેને પગલે સાંસદ દ્વારા સરકારમા અને સિંચાઇ વિભાગમા રજુઅાત કરાતા અહીના ધાતરવડી-2 ડેમમાથી પાણી છાેડાશે. અહી ડાઉનસ્ટ્રીમમા અાવેલ પાંચ ચેકડેમાે ભરાશે. જેથી ખેડૂતાેને પિયતનાે લાભ મળશે.તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો