તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:બાબરામાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 382 શિક્ષકોને વેક્સિનેશન

બાબરા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અન્ય બાકી રહેતા શિક્ષકાેને આગામી સમયમાં રસી અપાશે

બાબરામાં આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ,હોમગાર્ડ,આરોગ્ય વિભાગના ડોકટર,કર્મચારીઓ સહિત અન્ય વહીવટી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને આપવામાં આવી રહી છે. અહી 382 શિક્ષકાેને રસી અપાઇ હતી. તાલુકાના પ્રાથમિક શાળાના ફરજ બજાવતા કુલ 508 જેટલા શિક્ષકોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે.

જેમાં અત્યાર સુધીમાં 382 જેટલા શિક્ષકોને કોરોના વેકસીનેશન કરવામાં આવ્યું હતું. અને બાકીના અન્ય શિક્ષકોને આગામી દિવસોમાં કોરોનાની રસી આપવામાં આવશે.તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. અક્ષત ટાંક અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. સાકીર વ્હોરાના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, સુપરવાઈઝર રાજુભાઇ સલખના,મહેશભાઈ બસિયા સહિતના સ્ટાફ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો