તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કાેટડાપીઠા પીએચસી કેન્દ્રમાં વેક્સિનનાે જથ્થાે ખુટી પડ્યો

કાેટડાપીઠા,બાબરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વેક્સિન લેવા આવતા લાેકાેને ધરમના ધક્કા

બાબરા તાલુકાના કાેટડાપીઠા ગામને અામેય તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝાેન જાહેર કરાયુ છે. જાે કે અહીના પ્રાથમિક અારાેગ્ય કેન્દ્રમા વેકસીનનાે જથ્થાે જ ખુટી ગયાે છે. જેના કારણે અહી ગામ લાેકાે તેમજ અાસપાસના ગામાેમાથી રસી લેવા અાવતા લાેકાેને ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે. અહી અાવેલ પ્રાથમિક અારાેગ્ય કેન્દ્ર હેઠળ અાવતા 12 ગામના લાેકાેને છેલ્લા ચારેક દિવસથી રસીકરણ લેવામા મુશ્કેલી પડી રહી છે. અહી અારાેગ્ય કેન્દ્રમા વેકસીનનાે જથ્થાે ખુટી પડયાે હાેય લાેકાેને ધક્કા ખાવા પડી રહ્યાં છે. અહી લાેકાે રસીનાે પ્રથમ અને બીજાે ડાેઝ મુકાવવા માટે અાવી રહ્યાં છે. પરંતુ રસી ખુટી પડી છે. જેના કારણે લાેકાે પણ મુંઝવણ અનુભવી રહ્યાં છે. ત્યારે અહી વહેલી તકે અારાેગ્ય તંત્ર દ્વારા વેકસીનનાે જથ્થાે પુરાે પાડવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો