મેઘમહેર:નદીના પાણી ફરી વળતા તાઈવદર ગામ બેટમાં ફેરવાયું

બાબરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરા નજીક આવેલ તાઈવદર ગામ ફરતે નદીઓના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના સરપંચે જણાવ્યું હતું કે ગામનો અન્ય વિસ્તાર સાથે સીધો સંપર્ક કપાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...