તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રાજ્યપાલ લિખીત પુસ્તક" પ્રાકૃતિક ખેતી' આગેવાનાેને આપવામાં આવ્યું

બાબરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
શિબીરમાં 125થી વધુ ખેડૂતો જોડાયા. - Divya Bhaskar
શિબીરમાં 125થી વધુ ખેડૂતો જોડાયા.
 • બાબરા તાલુકામાં લુણકીમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શિબિર યાેજાઇ

બાબરા તાલુકાના લુણકી ખાતે ગાય અાધારિત પ્રાકૃતિક ખેતી શિબિરનુ અાયાેજન કરાયુ હતુ. દેશ રાેગમુકત બને અને સશકત બને અને ખેડૂતાેની ખેતીમા ખર્ચ અાેછાે થાય તે હેતુથી અા શિબિરનુ અાયાેજન કરાયુ હતુ. અેક દિવસીય ગાય અાધારિત પ્રાકૃતિક ખેતી શિબિરમા 125થી વધુ ખેડૂતાે જાેડાયા હતા. અહી ખેડૂતાેને રાસાયણિક દવાના છંટકાવ વગર પ્રાકૃતિક ખેતી કરવા અંગે માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ. અહીના ખેડૂત પરેશભાઇ કુંભાણીઅે તેમના નવ અેકરના ફાર્મમા નવ પાક વાવ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે રાસાયણિક ખેતી ખુબ ખર્ચાળ છે અને ખેડૂતને માેંઘી દવા અને ખાતર લાવવુ પડે છે.

જેથી ખેડૂતને નુકશાન થાય છે અને તેની સામે અા પ્રકારના શાકભાજી ખાવાથી લાેકાેના અારાેગ્યને પણ નુકશાન પહાેંચે છે.શિબિરમા પ્રાકૃતિક ખેતીના પ્રફુલભાઇ સેંજલીયા, પ્રવિણભાઇ અાસાેદરીયા, ભરતભાઇ નારાેલા, વસંતભાઇ ભંડેરી, લાલજીભાઇ વસ્તરપરા, ભાનુભાઇ પાનસેરીયા, કાળુભાઇ હુમલ, ભાવનાબેન ગાૈસ્વામી, ગાેબરભાઇ બાેરડ, તુલસીભાઇ ગાજીપરા સહિત અાગેવાનાે અને ખેડૂતાે ઉપસ્થિત રહ્યાં હતા. અહી અાગેવાનાે અને ખેડૂતાેને રાજયપાલ લિખિત પ્રાકૃતિક ખેતી પણ અર્પણ કરાયુ હતુ. અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતાેને બિરદાવવામા અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો