તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બાબરામાં સાૈની યાેજના હેઠળ નદીઓમાં પાણી ભરો

બાબરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારતિય કિસાન સંઘ દ્વારા આવેદન પાઠવાયું

બાબરા તાલુકામા સાૈની યાેજના હેઠળ કાળુભાર, ગાગડીયાે, ઠેબી, ભાદર વિગેરે નદીઅાેમા પાણી ભરવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને અાવેદનપત્ર પાઠવી રજુઅાત કરાઇ હતી. બાબરા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ લાલજીભાઇ વસ્તરપરા અને ભાનુભાઇ પાનસેરીયાની અાગેવાની હેઠળ બાબરા મામલતદારને પાઠવાયેલા અાવેદનપત્રમા જણાવાયું હતુ કે બાબરા તાલુકામા સાૈની યાેજના હેઠળ કાળુભાર, ગાગડીયાે, ઠેબી, ભાદર વિગેરે નદીમા પાણી ભરવામા અાવે જેથી ખેડૂતાેને લાભ મળી શકે. ર

જુઅાતમા વધુમા જણાવાયું હતુ કે અા નદીઅાેમા તાકિદે પાણી છાેડવામા અાવે તેવી માંગ કરાઇ હતી. અા તકે અલ્પેશભાઇ ચાેવટીયા, જેસાભાઇ ઝાપડીયા, જેસીંગભાઇ, લાલજીભાઇ, અરૂણભાઇ, મગનભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો