તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંધારણ દિનની ઉજવણી:બાબરાની શિરવાણિયા પ્રાથમિક શાળામાં બંધારણ દિનની ઉજવણી

બાબરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાબરાની શિરવાણીયા પ્રાથમિક શાળામાં 71માં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને દીપ પ્રાગટ્ય અને ફુલહાર કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...