તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કચ્છના સમાધોધાના બે યુવકના મોત મુદ્દે ચારણ ગઢવી સમાજનું આવેદન

બાબરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમાજ દ્વારા મામલતદારને આવેેેદન પાઠવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ

મુંદ્રા કચ્છના સમાધાેધાના ત્રણ યુવાનાેને પાેલીસ દ્વારા માર મારવાથી બે યુવકાેના માેત મુદે અાજરાેજ બાબરામા ચારણ ગઢવી સમાજ દ્વારા મામલતદારને અાવેદનપત્ર પાઠવી અા ઘટનાને વખાેડી જવાબદાર પાેલીસ અધિકારી અને કર્મચારી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી.

અખીલ ભારતીય ચારણ ગઢવી સમાજ દ્વારા બાબરા મામલતદારને પાઠવાયેલા અાવેદનમા જણાવાયું હતુ કે મુંદ્રા કચ્છ પાેલીસ દ્વારા સમાધાેધા ગામના ત્રણ યુવાનાેની ખાેટી રીતે ધરપકડ કરી તેમજ કાયદાે વ્યવસ્થા હાથમા લઇ ત્રણેય યુવાનાેને ઢાેર મારમાર્યાે હતાે. જેમા બે યુવકાેના માેત થયા હતા અને અેક યુવક ઘાયલ છે. અને હાલ સારવાર હેઠળ છે.

અામ પાેલીસ દ્વારા ન્યાય તંત્રને અવગણી અને સર્વસ્વની નિતી અપનાવી કાયદાે વ્યવસ્થાને હાથમા ઇલ કાેઇ પ્રકારની ફાેજદારી કાર્યવાહી કરવાને બદલે ઢાેરમાર મારવાની અા કરૂણ ઘટના બની છે. અાવેદનમા વધુમા જણાવાયું હતુ કે અાવા તમામ પાેલીસ અધિકારી કે કર્મચારી વિરૂધ્ધ તાકિદે કાર્યવાહી કરી તેમજ પાેલીસ દ્વારા પિડીત પરિવારાેને પણ કાેઇ જાતની ધમકીન અાપે અને પાેલીસ રક્ષણ અાપે તેવી માંગ કરાઇ હતી. તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો