તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાકૃતિક સૌંદર્ય:વીક એન્ડમાં પ્રકૃતિ માણવા પ્રવાસી ઉમટતાં સાપુતારા પ્રવાસન ઉદ્યોગને મળ્યું ઓક્સિજન

સાપુતારા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શિયાળાની ફુલગુલાબી ઠંડી માણવા વીક એન્ડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં હતા. યાત્રિકોએ પ્રાકૃતિક સૌંદર્ય અને વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણ્યો હતો. અહીં દરેક ઋતુમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે.

હાલમાં રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા પ્રવાસન સ્થળ સાપુતારામાં પ્રવાસીઓનો વધારો થતાં પ્રવાસન ઉદ્યોગને પણ ઓક્સિજન મળ્યું છે. સાપુતારામાં ઠંડકમય વાતાવરણમાં પ્રવાસીઓએ બોટીંગ, રોપવે, પેરાગ્લાઈડીંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો