તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્યાસ્તનો નજારો:દક્ષિણ ગુજરાતના અનેક સહેલાણીએ સાપુતારામાં રવિવારના સૂર્યાસ્તનો નજારો માણ્યો

સાપુતારા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દક્ષિણ ગુજરાતના અનેક સહેલાણીઓ માટે વીક એન્ડ માણવા સાપુતારા ગિરિમથક શ્રેષ્ઠ સ્થળ છે. હજુ શિયાળાએ આકરો મિજાજ બતાવ્યો નથી, પરંતુ સાપુતારામાં ઠંડીની લહેર શરૂ થઇ ગઇ છે. રવિવારે સાપુતારા સનસેટ પોઇન્ટ પર અનેક સહેલાણીએ સૂર્યાસ્તનો નજારો માણ્યો હતો. સુરતમાં રાત્રિ કરફ્યુ હોવા છતાં શનિ-રવિની રજા માણવા અનેક લોકો સાપુતારા, દમણ અને સેલવાસમાં ઉમટે છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ સહિતના પ્રવાસીઓનો રવિવારે સાપુતારામાં ધસારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો