તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાપુતારામાં બાઈક ચોરનાર બે ઝડપાયા

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાપુતારામાં બોટીગ પાસેથી બાઈકની ચોરી કરી ફરાર થયેલા મહારાષ્ટ્રના વનીના બે તસ્કરને સાપુતારા પોલીસે કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં બોટીગ પાસે ગોવિંદભાઈ સોનિયાભાઈ ચૌધરી પોતાનું સપ્લેન્ડર પ્રો બાઈક (નં.જીજે-15-એએફ-8301) કિંમત રૂ. 20.000 પાર્ક કરી કામ અર્થે ગયા હતા. તે દરમિયાન તેમનુ બાઈક બે શખસ ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની જાણ તેમણે તરત જ સાપુતારા પોલીસને કરતા પોલીસ તરત જ હરકતમાં આવી જઈ બાઈક ચોરી ભાગેલા વિનોદ સુમીર યાદવ (ઉ.વ. 20) અને વસીમ સૈયદ (ઉ.વ. 33, બંને રહે. કોલવાડા, વની, નાસિક મહારાષ્ટ્ર)ની અટક કરી આગળની કાર્યવાહી સાપુતારા પોલીસે હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો