તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ઔષધિય બોર્ડના ટેકનિકલ ઓફિસરે ઔષધિય ગાડર્નની મુલાકાત લીધી

આહવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત રાજ્ય ઔષધિય બોર્ડ ગાંધીનગરનાં ટેકનિકલ ઓફિસર દ્વારા સાપુતારાનાં ઔષધિય ગાડર્નની મુલાકાત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય ઔષધીય બોર્ડ ગાંધીનગરનાં ટેકનિકલ ઓફિસર હેમંત સુથાર દ્વારા સાપુતારાનાં ઔષધિય ગાડર્નની મુલાકાત કરવામાં આવી હતી.

ગિરિમથક સાપુતારાનાં ખોળામાં આવેલા ઔષધિય ઉધાનમાં અનેક જાતનાં ઉપયોગી ઔષધિય વૃક્ષો આવેલા છે. સાપુતારાના ઔષધિય ઉદ્યાનની જવાબદારી સુપરવાઈઝર મિતલ પટેલ દ્વારા નિભાવવામાં આવી રહી છે.

બુધવારે સાપુતારા ઔષધિય ઉધાનનું મોનિટરીંગ ટેકનિકલ ઓફિસર હેમંતભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાપુતારા ઔષધિય ગાર્ડનમાં વધુને વધુ વનસ્પતિ અને વૃક્ષોની જાતોનો ઉછેર થાય તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો