તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ડાંગ જિલ્લામાં વધુ એક કેસ પોઝિટિવ

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં કોરોના મહામારીએ વિરામ લીધો હોય તેમ ઘણા લાંબા અરસા બાદ વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ની 57 વર્ષીય મહિલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમે આ મહિલાને કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડી વધુ તજવીજ હાથ ધરી હતી. ડાંગ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 133 કેસો સામે આવ્યા છે. જેમાંથી 130 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો