તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતરિયાળમાં પ્રચાર:બે બિનહરીફ સીટ જીત્યા બાદ ભાજપ એ  પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે

ડાંગ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર નો આરંભ કર્યો છે. ગ્રામીણ વિસ્તારમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચયાત બેઠક ઉપર સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે ડાંગ જિલ્લામાં કોંગ્રેસના 3 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવતા કોંગ્રેસના અન્ય ઉમેદવારોનું મનોબળ તૂટ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ઉત્સાવ વધ્યો છે. આજથી ભાજપના ઉમેદવારો 2 તબક્કામાં નગર પ્રચાર કરશે જે મુજબ ઉમેદવારો દરેક બુથ ઉપર જઈને મતદારોને મળી ને મત માંગશે. જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અશોક ધોરાજીયા જણાવ્યા મુજબ ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે જ્યારે હજુ પણ મતદાન પહેલા અનેક કોંગ્રેસીઓ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો