તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ડાંગ જિલ્લામાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં કોરોના મહામારીએ વિરામ લીધો હોય તેમ ઘણા લાંબા અરસા બાદ વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ સામે આવ્યો છે. ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ની 57 વર્ષીય મહિલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમે આ મહિલાને કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડી વધુ તજવીજ હાથ ધરી હતી.

ડાંગ જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 133 કેસો સામે આવ્યા છે. જેમાંથી 130 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં ત્રણ દર્દીઓ એક્ટીવ રહેતા સારવાર હેઠળ કોવિડ કેર હોસ્પિટલ આહવામાં સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો