તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણના ગામડાઓ કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા સરપંચો અને ગ્રામજનોએ કમરકસી છે. તાલુકાના કારિયાણી ગામમાં પ્રવેશના તમામ રસ્તાઓને સીલ કરી નંખાયા છે. ગામના સરપંચ ભોપાભાઇ કોળીએ કમીટી બનાવી છે. જેમાં 11 યુવાનો મુખ્ય રસ્તા પર અજાણ્યા લોકોને ગામમાં પ્રવેશતા અટકાવવા ચોકી પહેરો કરી અવર જવર કરતા લોકોની નોંધ કરે છે. વઢવાણ - વડોદ સ્ટેટ હાઇવે પર મુખ્ય ચોકી બનાવાઇ છે. જ્યાં વાહનચાલકોનુ ચેકીંગ અને પૂછપરછ કરી માસ્ક પહેરીને જ ગામમાં પ્રવેશ અપાય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.