ઉજવણી:વિરમગામ તાલુકા ભાજપ દ્વારા દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરાઇ

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની જન્મજયંતિ નિમિત્તે વિરમગામ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા વિરમગામ તાલુકા ભાજપ ટીમના કિરીટસિંહ ગોહિલ તાલુકા ભાજપ પ્રમુખ, લખુભા ચાવડા એપીએમસી ચેરમેન, લક્ષ્મણસિંહ મોરી, દીપક પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...