તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચારાના પૂળાની આડમાં લઇ જવાતો દારૂ ઝડપાયો, વિરમગામ પોલીસની કાર્યવાહી

વિરમગામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી

વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ના આપોકો છત્રસિંહ ઉદેસિંહ, ઋષભકુમાર રવિન્દ્રભાઈ, શૈલેષભાઈ ગુમાનભાઈ, લક્ષ્મણભાઈ ગાંડાભાઈ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભારતીય બનાવટની ગેરકાયદે વિદેશી દારૂ ટ્રક લખતર તરફથી નળ સરોવર રોડ તરફ હેરાફેરી થવાનું છે

જે બાતમી ને લઈને કમીજલા ગામ પાસે વોચ ગોઠવતા રામછાપરી તરફથી બાતમી વાળું 407 આવતા થોભાવિ તલાશી લેતા ચારના પુળાની આડમાં 15 પેટી ગેરકાયદે ભારતીય બનાવટ નો દારૂ 179 નંગ બોટલ કિંમત રૂપિયા 71,600 નો જથ્થો મોઢવાડા ગામ ની સીમ લખતર ખાતે થી લાવી ગોકુળપુરા ગામના શખ્સને આપવાનો હતો જેથી દારૂના જથ્થા અને 407 ગાડી સહિત કુલ રૂપિયા 3,28,600/- ના મુદ્દા માલ સાથે ડ્રાઇવર અક્ષયરાજ ઇન્દુભા રાણા અને સાથે નો ઇસમ રાજદીપસિંહ વિક્રમસિંહ રાણા (બંને રહેવાસી મોઢવાણા ગામ તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર)ને ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો