તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:વિરમગામ પંથકના કાર્યકરોની અમદાવાદ જિલ્લાની ટીમમાં મહામંત્રી પદે નિયુક્ત થતાં સ્વાગત થયું

વિરમગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદ ગીરી ગોસ્વામી ની જિલ્લા ભાજપની ટીમ જાહેર કરવામાં આવી જેમાં વિરમગામ વિધાનસભા વિસ્તાર માંથી બે મહામંત્રીઓ ની નિયુક્તિ કરવામાં આવી જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી નવદીપસિંહ ડોડીયા ની બીજી ટીમમાં પણ મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવતા એપીએમસી વિરમગામ ખાતે નવનિયુક્ત બંને મહામંત્રી ઓનું વિરમગામ વિધાનસભા ના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ ગોહિલ,ઉપપ્રમુખ રમેશભાઈ કોળી પટેલ, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંડ્યા,દશરથભાઈ પટેલ,પસાભાઈ જાદવ, મહેશભાઈ જાદવ, લખુભા મોરી સહિત પદાધિકારીઓ ભાજપ મહિલા કાર્યકરો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો