તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાધારણ સભા:વિરમગામ પાલિકાનું 2020-21 નું બજેટ મંજૂર

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ નગરપાલિકાની ખાસ સાધારણ સભાની બેઠક 5 ઓગસ્ટ બુધવારે સોશિયલ ડિસ્ટન્સ સાથે નગરપાલિકાના સભાખંડમાં મળી હતી જેમાં મિશન ડાયરેક્ટર સ્વચ્છ ભારત મિશન અર્બન ગાંધીનગરના પત્ર મુજબ રૂ.15 લાખની ગ્રાન્ટ અંગે નિર્ણય કરવા તેમજ સને 2020-21નું સામાન્ય બજેટ મંજુર કરવા બાબત સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી.

અન્ય સમાચારો પણ છે...